
Nirmohi Publication
વર્ષોથી આપણી ભારતીય સંસ્કૃતિના જતન માં ખુબ જ અગત્ય નો અને મહત્વનો ભાગ ભજવ્યો હોય તેવી કલા એટલે સાહિત્ય.... સાહિત્યનું રસપાન કરવું અને કરાવવું મને અતિપ્રિય છે. હું પુસ્તકોનું વાંચન કરવામાં ખુબ જ રુચિ ધરાવું છું. મારા જીવનમાં સાહિત્ય સંગમ એટલે દ્વારિકામાં સુદામા અને કૃષ્ણ નો અદભુત મિલાપ..... પૂજાબેન ના કાવ્યસંગ્રહ ની વાત કરું તો... કાવ્ય સંગ્રહનું નામ જ કહે છે... "મંથના -કાવ્યસંગ્રહ " કે સાહિત્ય જગત ના વિવિધ પદ્ય સ્વરૂપો નું જેમાં ગઝલ, ગીતો, ગૌ ચાલીસા, અછાંદસ કાવ્યો, સ્તુતિ, આરાધના, દેશભક્તિ, કૃષ્ણ ભક્તિ, બાળગીતો, હાલરડા, છંદો વગેરે ને ખુબજ સુંદર,અદભુત, વૈવિધ્યસભર, ભાવ સભર તેમની કલમ વડે કાગળ પર નિરૂપણ કરેલ છે... જે હૃદયને સ્પર્શે છે. અને સાહિત્ય જગતને સુશોભિત કરે છે.
મારા માધવ ને અતિ પ્રિય ગૌ ગાવલડી.. જેના અગણિત ઉપકાર આપણા જીવનમાં હંમેશા રહેશે તે માતા સ્વરૂપા કલ્યાણકારી ગૌમાતા ની ગૌ ચાલીસા નું વાંચન જીવનને ધન્ય કરે તેવું છે.. અને ગૌ મહિમાને સાર્થક કરે છે.
ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલ તાલુકા અંજાર મા વસવાટ કરતા તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી થી માઇક્રોબાયોલોજી વિષયમાં માસ્ટર ડિગ્રી કવયિત્રીએ પ્રાપ્ત કરેલ છે. તેમના પિતા શ્રી દ&
Author: Pooja Gadhvi Manthana' |
Publisher: Nirmohi Publication |
Publication Date: Apr 23, 2022 |
Number of Pages: 78 pages |
Binding: Paperback or Softback |
ISBN-10: NA |
ISBN-13: 9798223375449 |