Nirmohi Publication
અંતરનાદ 04
અંતરનાદ 04
નિર્મોહી પ્રકાશન અને સાહિત્ય સંગીતનું વિશ્વ આયોજિત કાવ્યસંગ્રહ અંતરનાદ ૧, ૨ અને ૩ ની ભવ્ય સફળતા બાદ અંતરનાદ ૪ નું આયોજન કરવામાં આવ્યું. જેમાં અંકિત ચૌધરી 'શિવ' અને કૌશિક શાહના સંપાદન હેઠળ ૫૦ કવિઓની શ્રેષ્ઠ ૧૦૦ રચનાઓ પ્રકાશિત કરવામાં આવી. જેમાં નીચે મુજબના કવિ અને કવયિત્રીઓનો સમાવેશ થાય છે,
1. મનીષા અજય વીરા 'મન' (મુંબઈ)
2. નરેન્દ્ર કાંતિલાલ ત્રિવેદી (ભાવનગર)
3. ઈશ્વરી ડૉક્ટર 'ઈશ' (અમદાવાદ)
4. દેવેન્દ્ર રાવલ (વાંકાનેર)
5. લલિત અમૃતભાઈ પ્રજાપતિ (બોટાદ)
6. ભરત સાંગાણી (અમદાવાદ)
7. નિખિલ કિનારીવાળા (અમદાવાદ)
8. ભાવના આચાર્ય દેસાઈ 'ભાવુ' (મુંબઈ)
9. ડૉ. મનીષા પી. વ્યાસ (અમદાવાદ)
10. ડૉ. કાર્તિક આર. આહીર 'તબીબ' (અમદાવાદ)
11. જયશ્રી પટેલ 'જયુ' (વડોદરા)
12. કિરીટકુમાર પી. વાઘેલા 'સરતાજ' (વડોદરા)
13. હેતલ જાની (કોડીનાર)
14. સુધા જે. પુરોહિત, 'સ્વધા' (અમેરિકા)
15. નિશા દિલીપ સોલંકી 'નિકીમલય' (કચ્છ-ભુજ)
16. સુભાષચંદ્ર ચુ. ઉપાધ્યાય 'મેહુલ' (અમેરિકા)
17. દિલીપ સી. સોની 'ઝરૂખો' (અમદાવાદ)
18. હસમુખ બી. પટેલ 'હર્ષ' 'પરખ' (અમદાવાદ)
19. બીના આહિર 'ધરતી' (ભાવનગર)
20. લતાબેન ચૌહાણ 'સોનાવેલ' (ગોધરા)
21. છાયા શાહ (મુંબઈ)
22. જીતેન્દ્ર કાંતિલાલ શાહ (અમદાવાદ)
23. રેશ્મા પટેલ 'રેશમ' (સુરત)
24. હેતલ ગેડીયા (રાજકોટ)
25. ચૈતાલી જોશી 'ચૈત્રી' (અમદાવાદ)Author: Ankit Chaudhary Shiv Publisher: Nirmohi Publication Publication Date: Oct 08, 2024 Number of Pages: 166 pages Binding: Paperback or Softback ISBN-10: NA ISBN-13: 9798227863614